તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પુત્રએ માતા તથા બહેનને ફટકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રએ માતા તથા બહેનને ફટકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રએ માતા તથા બહેનને ફટકારી
રાજપીપળા. નાંદોદના આમલેથા ગામે રહેતી સવિતા વસાવા મંગળવારે સાંજે ઘર બહાર બેઠી હતી. આ દરમિયાન તેના પુત્ર રૂપસિંગે તુ અને ખેતરમાં ભાગ કેમ આપતી નથી તેમ કહી માતાને ગાળો આપી હતી. માતાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ નજીકમાં પડેલી લાકડી વડે માતા પર હુમલો કર્યો હતો. આ બનાવમાં સવિતાને ઇજા પહોંચી હતી. માતાને મારથી બચાવવા વચ્ચે પડેલી બહેન છોડાવવા જતાં રૂપસિંગે તેને પણ લાકડીથી માર માર્યો હતો. આ અંગે સવિતાએ પોલીસ મથકે પુત્ર રૂપસિંગે તેને પણ લાકડીથી માર માર્યો હતો. સવિતાએ રાજપીપળા પોલીસ મથકે પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો