તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટલા મહુના શખ્સનું અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટલા મહુના શખ્સનું અકસ્માતમાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
દેડિયાપાડાના પાટલા મહુ ગામનાં રહીશ દિનેશભાઇ ઉરસીયાભાઇ વસાવા તથા શકુંતલાબેન વસાવા દેડિયાપાડા તરફ આવતા હોય ગત રોજ સાંજનાં સમયે કાટીપાણી ગામ નજીક રોડ ઉપર મોટરસાઇકલ સ્લીપ ખાતાં ચાલક દિનેશભાઇ તથા તેમની સાથેની મહિ‌લા નીચે પટકાયા હતા.
જેમાં દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે શકુંતલાબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં દેડિયાપાડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો