• Gujarati News
  • અમરોલીના ક્રિષ્ણાપાર્કમાંથી બે સ્ર્કોપિ‌યો કાર સાથે ૭ જુગારી ઝબ્બે

અમરોલીના ક્રિષ્ણાપાર્કમાંથી બે સ્ર્કોપિ‌યો કાર સાથે ૭ જુગારી ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કતારગામ
અમરોલીમાં એક સોસાયટીમાંથી જાહેરમાં ગંજીપાના પાના વડે હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓની અમરોલી પોલીસે અટક કરી હતી. તમામની અંગઝડતી લેતા પોલીસે રોકડ રકમ, મોબાઇલ અને બે સ્ર્કોપીયો મળી અંદાજીત રૂ. ૧૩ લાખ ૩૪ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો હતો.