• Gujarati News
  • ડાહ્યાપાર્કમાં યુવકે બાઇકચોરને રંગહાથ ઝડપી પોલીસને સોંપ્યો

ડાહ્યાપાર્કમાં યુવકે બાઇકચોરને રંગહાથ ઝડપી પોલીસને સોંપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
વરાછામાં એક સોસાયટીમાં થયેલી એક ટુ વ્હીલર વાહનની ચોરીમાં વરાછા પોલીસે બેની અટક કરી છે. આ બંને આરોપીઓએ અગાઉ કયાંય ચોરી કરી હતી કે કેમ આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.