• Gujarati News
  • સ્પેનની યુનિ.ના પ્રતિનીધીએ લીધી મુલાકાતૃચ્ ’

સ્પેનની યુનિ.ના પ્રતિનીધીએ લીધી મુલાકાતૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે સોમવારે સ્પેનની યુનિવર્સીટીનું પ્રતિનીધી મંડળ મુલાકાતે આવ્યું હતું. સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ અંતગર્ત નર્મદ યુનિ.અને સ્પેનની યુનિવર્સીટી ઓફ કા‌ર્ટેજીનાના આકીર્ટેક્ટ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ અંતગર્ત ત્યાની યુનિવર્સીટીના બીટ્રીઝ મારીન અને એન્ટોનિયો ડયરેનડેઝ નામના પ્રતિનીધીઓ આવ્યા હતા અને તેમણે નર્મદ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી. વિધાર્થીઓ ગ્લોબલ સ્તર પર આગળ વધે તે માટે આ એમઓયુ કરાયા હતા.