• Gujarati News
  • બાલકૃષ્ણ મહારાજની પુણ્યતીથી ઉજવાઇ

બાલકૃષ્ણ મહારાજની પુણ્યતીથી ઉજવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજના મઠના ંસ્થાપક સદગુરુ બાલકૃષ્ણ મહારાજની પુણ્યતીથીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુંબઇથી ૨પ૦ જેટલા વ્યક્તિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અશ્વનીકુમાર વૈદરાજના ઓવર પર આવેલી ઐતિહાસીક સદગુરૂ બાલકૃષ્ણ મહારાજની સમાધી પર શોભાયાત્રા ((પાલખી))સ્વરૂપે પહોચી પાદુકા પુજા અને મહાઆરતી ઉતારવામાં આવી હતી.