• Gujarati News
  • સરથાણા પોલીસ મથકનો ફોન ૃચ્ ’નંબર ફરી બંધ થતાં લોકોને હાલાકી

સરથાણા પોલીસ મથકનો ફોન ૃચ્/’નંબર ફરી બંધ થતાં લોકોને હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
સરથાણા પોલીસ મથક જ્યારથી શરૂ થયું ત્યારથી લેન્ડલાઇન ફોન લગભગ બંધ હાલતમાં જ જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન શરૂ થઇ ગયુ, વહીવટ શરૂ દેવાયો લોકો માટે અતિ આવશ્યક લેન્ડલાઇન ફોન હંમેશાં બંધ રહેતા શોભાના ગાઠિયા સમાન બની ગયા છે. આ સમસ્યાના કારણે પોલીસનો સંપર્ક કરવા માંગતા લોકો અટવાઇ રહ્યા છે. જો કે તંત્ર દ્વારા આ બાબતે વારંવાર ફરિયાદો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી.