• Gujarati News
  • પ્લાનિંગ, રોડ એન્જિનિયરિંગમાં ખામીૃચ્ ’

પ્લાનિંગ, રોડ એન્જિનિયરિંગમાં ખામીૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જીવલેણ અકસ્માતો માટે પ્લાનિંગ તેમજ રોડ એન્જિનિયરિંગમાં ખામી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે.હાઇવે ઉપર ડીવાઇડરમાં કટ આપવામાં સેવવામાં આવેલું દુર્લક્ષ,સાઇન બો‌ર્ડ‌નો અભાવ,ક્રોસ રોડ ખાતે ફ્લાય ઓવરબ્રિજનો અભાવ ઉપરાંત હાઇવે ઉપર આપવામાં આવેલા કર્વ જેવી રોડ એન્જિનિયરિંગની ખામીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.