• Gujarati News
  • ૨૦૧૪ના સાત મંકી આપે છે સાત મેસેજ

૨૦૧૪ના સાત મંકી આપે છે સાત મેસેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર : સુરત
ગાંધીજીના ત્રણ બંદર કહેતા હતાં કે ખરાબ સાંભળો નહી, ખરાબ બોલો નહીં અને ખરાબ કરો કરો’. આ વાત હતી, પણ સમય બદલાતા બંદરની સંખ્યામાં વધારો થયો અને હવે ૨૦૧૪માં સેવન મંકી મેસેજ આપી રહ્યાં છે. ફાઇન આ‌ર્ટ ડિપા‌ર્ટમેન્ટના ફેકલ્ટી મેહુલ પટેલ અને કિશન પંચાલ દ્વારા સીપી સેવન મંકી લેશન’ પરથી કૃતિ બનાવવામાં આવી છે. આ કૃતિ માટે તેમણે બી.જે શાહનું માર્ગદર્શન લીધુ હતું. ફાયબર ગ્લાસમાંથી બનાવવામાં આવેલી આ કૃતિને માત્ર આંગળીઓના સ્પર્શ વડે જ બનાવવામાં આવ્યું છે.