• Gujarati News
  • ...ને પાંચેય ફ્લોર બેસી ગયા

...ને પાંચેય ફ્લોર બેસી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્લેબ તૂટતા જ પ૦૪, ૪૦૪, ૩૦૪, ૨૦૪, ૧૦૪ નંબરના ફલેટમાં પણ ડ્રોઇંગ રૂમના સ્લેબ ધરાશાયી થઈ ગયા હતા. ૪૦૪માં રહેતા ૪૨ વર્ષના પૂજા અગ્રવાલ અને ૩૦૪માં રમી રહેલો ૮ વર્ષનો મીત શાહ, ૪ મહિ‌નાનો બાળક દર્શન પ્રજાપતિ મોતને ભેટયાં હતાં.