ચાર કલાક કવાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાઉન્ડ ફ્લોર પર પાકિગમાં મૂકેલા ૮ વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ સહિ‌તના તંત્રોના માણસો ઘટના સ્થળે ધસી ગયા હતા. લગભગ ચારેક કલાકની જહેમત પછી કાટમાળ હટાવી શકાયો હતો.