• Gujarati News
  • શીખ અને મુસ્લિમ જૂથ મનોરંજન પાર્ક સામે ફરિયાદ કરશે

શીખ અને મુસ્લિમ જૂથ મનોરંજન પાર્ક સામે ફરિયાદ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શીખ અને મુસ્લિમ જૂથ મનોરંજન પાર્ક સામે ફરિયાદ કરશે
ન્યૂર્યોક : કેલિફોર્નિ‌યામાં શીખ અને મુસ્લિમ અધિકાર જૂથ એક એમ્યુઝમેન્ટ પાર્ક ચેન તેમના સમુદાયના લોકોને કેટલીક રાઇડસમાં પ્રવેશ નથી આપતા તે મુદ્દે ફરિયાદ કરશે. પાર્કના સત્તાવાળાઓ બંને સમુદાયના લોકોને એમ કહીને રાઇડ્સમાં પ્રવેશ નથી આપતા કે તેમના માથે ધારણ કરાતી ધાર્મિ‌ક ટોપી કે પાઘડી રાઇડ સલામતીને અનુરૂપ નથી. તેમજ જોગવાઇના ભંગ બરોબર છે.