• Gujarati News
  • જેસલમેરમાં જન્મેલા પુત્ર માટે પાક દંપતીને આખરે વિઝા મળ્યા

જેસલમેરમાં જન્મેલા પુત્ર માટે પાક દંપતીને આખરે વિઝા મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસલમેરમાં જન્મેલા પુત્ર માટે પાક દંપતીને આખરે વિઝા મળ્યા
બારમેર : રાજસ્થાનના મુનાબાઓ રેલવે મથકથી થાર એક્સપ્રેસમાં રવાના થવાની મંજૂરી ના મળતાં ચાર દિવસથી અટવાઇ ગયેલાં પાકિસ્તાની દંપતીને જેસલમેર ખાતે ૧૪ એપ્રિલે જન્મેલા તેમના ૧પ દિવસના પુત્ર માટે વિઝા પ્રાપ્ત થઇ ચૂક્યા છે. સગર્ભા માઇ ફાતિમા તેના પતિ મીર મહમદ સાથે ૨૨ ફેબ્રુઆરીએ જેસલમેર પોતાની માતાને મળવા પહોંચી હતી.