• Gujarati News
  • ખ્રિસ્તી છૂટાછેડા ધારા અંગે પાકમાં અદાલતે બિશપની મદદ માંગી

ખ્રિસ્તી છૂટાછેડા ધારા અંગે પાકમાં અદાલતે બિશપની મદદ માંગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખ્રિસ્તી છૂટાછેડા ધારા અંગે પાકમાં અદાલતે બિશપની મદદ માંગી
લાહોર : પાકિસ્તાની અદાલતમાં સદીઓ જૂના ખ્રિસ્તી છૂટાછેડા અધિનિયમને પડકારતાં થયેલી અરજીનો નિકાલ કરવા અદાલતે લાહોરના બિશપની મદદ માંગી છે.એક ખિ‌્રસ્તી યુવકે જ અધિનિયમને પડકાર્યો છે. અદાલતે પાકિસ્તાનના એટર્ની જનરલ અને બિશપને આ મુદ્દે એક મહિ‌નામાં જવાબ આપવા જણાવ્યું છે. કેસમાં ૭ જૂને સુનાવણી હાથ ધરાશે. આમિન મસિહે છૂટાછેડા માટે અરજી કરીને રજૂઆત કરી છે.