• Gujarati News
  • મોદી સવારે ૮ વાગ્યે રાણીપમાં મતદાન કરશેૃચ્ ’

મોદી સવારે ૮ વાગ્યે રાણીપમાં મતદાન કરશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી બુધવારે સવારે ૮.૦૦ કલાકે અમદાવાદના રાણીપની નિશાન વિદ્યાલય ખાતે પોતાનો મત આપશે. મોદીના માતા હીરાબા ગાંધીનગરના સેક્ટર-૨૨ ખાતેથી મતદાન કરશે. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અમદાવાદના ખાનપુરની શાહપુર મ્યુનિસિપલ સ્કુલ ખાતે મતદાન કરશે.