• Gujarati News
  • ટોસ ગુમાવવો અમારા માટે સારો રહ્યો : ધોની

ટોસ ગુમાવવો અમારા માટે સારો રહ્યો : ધોની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોસ ગુમાવવો અમારા માટે સારો રહ્યો : ધોની
દુબઈ ચેન્નાઈ સુપરકિંગ્સે સતત ચોથો વિજય મેળવ્યા બાદ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે ટોસ ગુમાવવો સારો રહ્યો કેમકે ઝાંકળે અંતે મોટી ભૂમિકા અદા કરી અને બોલરોના દેખાવને પ્રભાવિત કર્યો. ધોનીએ સનરાઈઝ‌ર્સ હૈદરાબાદ સામે મળેલા પાંચ વિકેટના વિજય બાદ કહ્યું કે મને લાગે છે કે મેચ ખરેખર તો તેઓએ બોલ બદલ્યો ત્યારે બદલાઈ ગઈ, બોલ ભીનો નહતો તો તેનાથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ ફરી બોલ ભીનો થતાં ફરી અગાઉ જેવું જ થઈ ગયું.