• Gujarati News
  • બંધુબેલડીનાં દીક્ષાના પ૦ વર્ષ પૂર્ણ

બંધુબેલડીનાં દીક્ષાના પ૦ વર્ષ પૂર્ણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: બંધુબેલડી આચાર્ય જીનચંદ્ર સાગરસૂરિશ્વરજી તથા હેમચંદ્ર સાગરસૂરીશ્વિરજી મહારાજ સાહેબની દીક્ષાને પ૧માં વર્ષમાં પ્રવેશને લઇ શહેરની તમામ મહિ‌લા મંડળ અને સ્કુલોની શીક્ષિકાઓની એક મીટીંગનું આયોજન ૨૯ એપ્રિલના રોજ ગોપીપુરા નેમુ વાડી ખાતે બપોરે આયોજન કરવામાં આવ્યું છે.