• Gujarati News
  • મતદાન જાગૃતિ માટે નાટક

મતદાન જાગૃતિ માટે નાટક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પોશ એરિયા ડુમસ રોડના વી.આર. મોલ અને ઇસ્કોન મોલમાં આઇ વોટ ફોર બેટર ઇન્ડિયા’ ((આઇ.વી.બી.આઇ.)) નામની સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો એ મતદાન જાગૃતિનો મૅસેજ આપતી સંગીત નાટિકા ફ્લેશ મોલ’ રજૂ કર્યા હતા.