• Gujarati News
  • ૧.પ કરોડના તાંબાનો જથ્થો ભરેલી ચોરીની ટ્રક ઝડપાઈ

૧.પ કરોડના તાંબાનો જથ્થો ભરેલી ચોરીની ટ્રક ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પુણા મેઈનરોડ પેટ્રોલપંપ પાસે ઉભી રહેલી ટ્રકના ડ્રાઈવરની પોલીસે શંકાના આધારે પુછપરછ હાથ ધરી ટ્ક ચેક કરતા રૂ. ૧.પ કરોડથી વધુની કીમતનુ તાંબુ ટ્રક માંથી મળી આવ્યુ હતુ ડ્રાઈવર શાજીદ ફકીરમોહમ્મદ શા ((રહે. ધાસ્તીપુરા))સંતોષકારક જવાબ આપીન શકતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા આ ટ્રક ભીલાડથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.