• Gujarati News
  • ગત ચૂંટણીમાં પ૪ ટકા વોટિંગ થયું હતું

ગત ચૂંટણીમાં પ૪ ટકા વોટિંગ થયું હતું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત ચૂંટણીમાં પ૪ ટકા વોટિંગ થયું હતું
ગત લોકસભામાં મતદાન પ૪ ટકા હતુ, એ સમયે ૨૨ એપ્રિલે સૌથી વધારે તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયુ હતુ. એ સમયે સૌથી વધારે મતદાન સાંજના ચાર વાગ્યા બાદ થયુ હતુ. સવારે આઠ થી દસમાં ૮ થી ૧૦ ટકા મતદાન નોંધાયું હતુ.