• Gujarati News
  • ઇટાલીમાં વિશ્વના વૃદ્ધનું ૧૧૧ વર્ષની વયે નિધન

ઇટાલીમાં વિશ્વના વૃદ્ધનું ૧૧૧ વર્ષની વયે નિધન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇટાલીમાં વિશ્વના વૃદ્ધનું ૧૧૧ વર્ષની વયે નિધન
લંડન : ઇટાલીમાં રહેતા વિશ્વના સૌથી વૃદ્ધ અટુર્‍રો લિકાટાનું ૧૧૧ વર્ષની વયે નિધન થયું છે. લિકાટા થોડાક દિવસ પછી તેમનો ૧૧૨મો જન્મદિવસ ઉજવવાના હતા. ૨૦૧૪ની ૨૮મી ફેબ્રુઆરીએ ગિનિસ વલ્‌ર્ડ‌ રેકો‌ર્ડ‌્સ દ્વારા લિકાટાને જીવિત સૌથી વૃદ્ધના ખિતાબથી સન્માનિત કરાયા હતા. ૨૮મી ફેબ્રુ.એ લિકાટા ૧૧૧ વર્ષને ૩૦૨ દિવસના હતા. ૨૪મી એપ્રિલે લિકાટાનું નિધન થયું ત્યારે તેઓ ૧૧૧ વર્ષને ૩પ૭ દિવસના હતા.