તારે જમીન પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગાપોરના અપર સેલેટર નેશનલ પાર્કમાં રાતે તારાના આ નજારાને જોઇ એવું લાગે છે કે કોઈ આતશબાજી કરવામાં આવી છે. ૧પ હેકટરમાં ફેલાયેલ નેશનલ પાર્ક વર્ષ ૧૯૨૦માં તૈયાર થયું હતું. પરંતુ તેને સત્તાવાર રીતે ૧૯૬૯માં આમ જનતા માટે ખોલવામાં આવ્યું હતું. તેમાં ઝૂનાઈટ, સફારી અને ઓર્કિડ ગા‌ર્ડ‌ન છે.