• Gujarati News
  • પાંડેસરામાં બાબા રામદેવનું પૂતળા દહન

પાંડેસરામાં બાબા રામદેવનું પૂતળા દહન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: લખનઉ ખાતે યોગગુરૂ બાબા રામદેવ દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આપવામાં આવેલ વિવાદીત નિવેદન બાદ રવિવારે ફરી એક વખત દલિત મુક્તી સેના અને શહેર કોંગ્રેસ દ્વારા બાટલી બોય પાંડેસરા ખાતે બાબા રામદેવના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને બાબા રામદેવને યોગ્ય માફી માંગવા જણાવ્યું હતું. સાથે તેઓ જો માફી નહી માંગે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી દલિત મુક્તી સેના દ્વારા ઉચ્ચારાઇ છે.