• Gujarati News
  • ભરૂચમાં ભાજપી ઉમેદવાર વસાવા સ્ટેજ પર રડી પડયાૃચ્ ’

ભરૂચમાં ભાજપી ઉમેદવાર વસાવા સ્ટેજ પર રડી પડયાૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં સભાને સંબોધન કરતી વખતે મોદીએ આ બેઠક પરના ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષની કારકિર્દીમાં મનસુખ વસાવા તદ્દન બેદાગ વ્યક્તિ રહી શક્યા છે. આવી વ્યક્તિઓ અમારી મૂડી છે. મોદીના મુખે પોતાની પ્રશંસા સાંભળી સ્ટેજ પર બેઠેલા વસાવા પોતાની આંખમાંથી અશ્રુધારાને રોકી શક્યા નહોતા.