• Gujarati News
  • દિવાળી જેવો ક્રેઝ નહીં

દિવાળી જેવો ક્રેઝ નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી જેવો ક્રેઝ નહીં
ઉનાળું વેકેશનમાં લોકો વતન જાય છે, પણ દિવાળી વેકેશન જેવો ક્રેઝ હોતો નથી.બાળકોના ટયુશન કે લેશન બાકી હોવાને કારણે ઘણા પરીવારો સુરતમાં જ રહેવાનું પસંદ કરે છે. ઉનાળું વેકેશનને કારણે વરાછા, કતારગામ, એ.કે.રોડ, વેડરોડ, પૂણા વગેરે વિસ્તારમાં વસ્તી ઓછી જોવા મળે છે.