• Gujarati News
  • ગરમીથી સાધ્વીજીને બચાવવા શ્રાવકોએ રૂમાલ પાથર્યા

ગરમીથી સાધ્વીજીને બચાવવા શ્રાવકોએ રૂમાલ પાથર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં એક તરફ કાળક્ાળ ગરમી અને બીજી તરફ અડાજણ વિસ્તારમાં રસ્તા પર પાથરેલા ગરમ ડામર પરથી જૈન સાધ્વી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્રાવકોએ વિનમ્રતા દાખવીને સાધ્વીના પગલાં નીચે રૂમાલ મુકીને તેમના પગમાં છાલાં ન પડે તેવા પ્રયાસ કર્યા હતા. તસવીર: કનૈયા પાનવાલા