• Gujarati News
  • ભારતીય મૂળના તબીબને ૪૬ મહિ‌નાની જેલ

ભારતીય મૂળના તબીબને ૪૬ મહિ‌નાની જેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય મૂળના તબીબને ૪૬ મહિ‌નાની જેલ
વોશિંગ્ટન : અમેરિકી કો‌ર્ટે ભારતીય મૂળના તબીબ અશોકકુમાર બાબરિયા ((૬૪))ને ૪૬ મહિ‌નાની જેલની સજા સંભળાવી છે. બાબરિયા રેડિયોલોજિસ્ટ છે.તેઓ ન્યૂજર્સીમાં પરીક્ષણ કેન્દ્ર ધરાવે છે. બાબરિયા પર આક્ષેપ છે કે તેમના પરીક્ષણ કેન્દ્રમાં રિફર કરવા માટે તેઓ બીજા તબીબોને લાંચ આપતાં હતા. તેમની પાસેથી ૧૨ કરોડ રૂપિયા પણ મળી આવ્યા છે. પોલીસે તેની વિરુદ્ધ તપાસ કરતાં મામલો કો‌ર્ટમાં પહોંચ્યો કો‌ર્ટે સજા ઉપરાંત ૧પ લાખ રૂપિયાનો દંડ કર્યો છે.