• Gujarati News
  • શાર્લેટના પરિવારજનને મજાક લાગતી હતીૃચ્ ’

શાર્લેટના પરિવારજનને મજાક લાગતી હતીૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાર્લેટની માતાએ જણાવ્યું હતું કે કાર્યક્રમના એક અઠવાડિયા પહેલા તેના પરિવારને આ વાતનો વિશ્વાસ થતો નહોતો કે બેનની બેરોજગાર હોવાની વાત વ્હાઇટ હાઉસમાં આ રીતે રજૂ કરી શકે છે. તેમણે જણાવ્યું કે અમે બેલની આ તૈયારીને માત્ર મજાક સમજતા હતા.
૨૧ વર્ષ પહેલા આ ઇવેન્ટ શરૂ થઈ હતી
ટેક અવર ડોટ‌ર્સ એન્ડ સન ટૂ વર્ક ઇવેન્ટની શરૂઆત ૨૧ વર્ષ પહેલા ૧૯૯૩માં એમ એસ ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ કરી હતી. તેમાં બાળકોને પોતાના પેરેન્ટ્સ અને વર્ક પ્લેસ બતાવવાનું હતું. પહેલા આ માત્ર ન્યૂર્યોક માટે શરૂ કરાયું હતું. જોકે બાદમાં સમગ્ર દેશમાં તેનું આયોજન થવા લાગ્યું. તેમાં તમામ કર્મચારીઓના બાળકો સામેલ થાય છે અને ફર્સ્ટ લેડી સાથે વાતચીત કરે છે.