• Gujarati News
  • ~૩પ૦ મજૂરી આપવાનું પ્રલોભન આપીને શ્રમિક કિશોરીનું અપહરણ

~૩પ૦ મજૂરી આપવાનું પ્રલોભન આપીને શ્રમિક કિશોરીનું અપહરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કતારગામ
કતારગામના મોટી વેડગામ ખાતે ખુલ્લા મેદાનમાં રહેતા શ્રમિક પરિવારની એક ૧૨ વર્ષીય કિશોરીને કપડાં ધોવાના કામની ૩પ૦ રૂપિયા મજૂરી આપવાની લાલચ આપીને એક અજાણ્યુ દંપતી અપહરણ કરીને લઈ ગયું હતું. ઘણો સમય વીતવા છતાં દીકરી પરત ન ફરતાં માતા-પિતાએ અઠવા પોલીસ મથકે ફરિયાદ કરતાં અજાણ્યા દંપતી સામે અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ગુનો નોંર્‍ેધી અજાણ્યા દંપતીની શોધ આદરી છે.