• Gujarati News
  • પક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર

પક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગેહલોતની મીટિંગ દરમિયાન ગાંધીધામ કોંગ્રેસનો વિખવાદ નજરે પડયો હતો. મહિ‌લા અગ્રણી તુલસી સુજાનને સમયસર ભાષણની તક ન મળતાં તેમનો ચહેરો ઉતરી ગયો હતો અને જ્યારે તેમને આમંત્રણ અપાયું, તો તેમણે નકારી કાઢયું. તે જ રીતે પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર પણ ખપપૂરતી હાજરી અને ભાષણ ઠપકારી અશોક ગેહલોતનું પ્રવચન પૂરું થાય તે પહેલાં જ ચાલતા થઇ ગયાં હતાં.