@વાયએસઆર ફેમિલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયએસઆર રેડ્ડી. આંધ્રપ્રદેશના એકમાત્ર નેતા જે સતત બે વખત મુખ્યપ્રધાન બન્યા. ૨૦૦૯માં મોત પછી પુત્ર જગને કોંગ્રેસ સાથે છેડો ફાડીને અલગ પાર્ટી વાયએસઆર કોંગ્રેસ બનાવી હતી. જગન વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. મા વિજયમ્મા અને પિતરાઇ ભાઇ અવિનાશ રેડ્ડી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. બહેન શર્મિ‌લા પાર્ટીની સ્ટાર પ્રચારક છે.