• Gujarati News
  • પ્રિયંકા માતાના પ્રચાર માટે અમેઠીમાં

પ્રિયંકા માતાના પ્રચાર માટે અમેઠીમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ માટે ચૂંટણી -૨૦૧૪ સૌથી પડકારજનક લાગી રહી છે. તે જોતાં પ્રિયંકા વાડરા પણ આ વખતે સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણીભાષણો કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.