• Gujarati News
  • તબીબી અનુસ્નાતક ડીગ્રી માટે કાઉન્સેલીંગ

તબીબી અનુસ્નાતક ડીગ્રી માટે કાઉન્સેલીંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સી‍ટીમાં એમડી, એમએસ અને ડિપ્લોમાં તબીબી પીજીના કો‌ર્સ માટે લેવાતી એઆઇપીજીએમઇઇ-૧૪ની પરીક્ષા આપનાર અને ન આપનાર ઉમેદવારો દ્વારા જો નિયમો અનુસાર પ્રવેશ માટે યોગ્ય પાત્રતા ન ધરાવતા ન હોઇ તેવા ઉંમેદવારોને અરજી કરવા માટે બોલાવવામાં આવે છે. તારીખ ૨૯ એપ્રિલના રોજ પ્રવેશ કાર્યવાહીમાં જાહેર કરવામાં આવેલ બેઠકો, હવે પછી જાહેર કરવામાં આવનાર બેઠકો તથા કાર્યવાહી પુર્ણ થાય ત્યાં થાય ત્યાં સુધી ન ભરાયેલ સીટો માટેની પ્રવેશ અરજી સ્વીકારવામાં આવશે. અને ૧પ મેના રોજ મળેલ અરજીનું મુલ્યાંકન કરીને મેરીટ બહાર પડાશે. તથા ૨પ મેનાં રોજ મેરીટમાં કોઇ ભુલ થયેલ થઇ હશે તો તે સુધારી શકાશે અને ત્યારબાદ ૩૦ મેના રોજ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે જેની જાણકારી યુનિવર્સી‍ટીની વેબસાઇટ પર મુકવામાં આવશે.