• Gujarati News
  • કેન્દ્ર અને રેનબેક્સીને સુપ્રીમ કો‌ર્ટની નોટિસ

કેન્દ્ર અને રેનબેક્સીને સુપ્રીમ કો‌ર્ટની નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર અને રેનબેક્સીને સુપ્રીમ કો‌ર્ટની નોટિસ
નવી દિલ્હી : દેશમાં ભેળસેળવાળી દવાઓ સપ્લાય કરવા બદલ રેનબેક્સી લેબોરેટરીઝ લિમિટેડનું લાઇસન્સ રદ કરવા અને
તેની સામે સીબીઆઇ
તપાસની માગણી કરતી રજૂ કરવામાં આવેલી જાહેર હિ‌તની અરજી અંગે સુપ્રીમકો‌ર્ટે શુક્રવારે કેન્દ્ર અને રેનબેક્સીને નોટિસ જારી કરી છે. સુપ્રીમકો‌ર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ‌ પી. સથશિવમના નેતૃત્વવાળી બેન્ચ રેનબેક્સી સામે તપાસ કરવા રાજી થઇ છે.