• Gujarati News
  • ચીનમાં ચાકુ વડે હુમલામાં ૬નાં મોત

ચીનમાં ચાકુ વડે હુમલામાં ૬નાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનમાં ચાકુ વડે હુમલામાં ૬નાં મોત
બેઇજિંગ : મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં આવેલા ચંગશા શહેરમાં ચાકુ વડે હુમલો કરીને એક હુમલાખોરે પાંચ વ્યક્તિની હત્યા કરી છે. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. પહેલી માર્ચે કુનમિંગમાં રેલવે સ્ટેશને આડેધડ કરાયેલા સ્ટેબિંગમાં ૩૩ લોકો માર્યા ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો છે અને નજીક આવેલી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.