• Gujarati News
  • એફએમસી શનિવારે વાયદામાં વેપાર બંધ કરશે

એફએમસી શનિવારે વાયદામાં વેપાર બંધ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : એફએમસી કોમોડિટીના વાયદાના વેપારો શનિવારે બંધ કરશે. જ્યારે બીજી તરફ વૈશ્વિક બજારો સાથે જોડવા માટે સાંજના વાયદા આગામી પહેલી એપ્રિલથી શરૂ કરશે. એફએમસી દ્વારા કરાયેલા સર્વે મુજબ સપ્ટેમ્બર-૨૦૧૩થી સતત શનિવારે નોન-એગ્રી કોમોડિટીના વાયદાના વેપારો ઘટીને આવી રહ્યાં છે. અત્યારે રેગ્યુલર દિવસોમાં એગ્રી વાયદામાં સવારે ૧૦ થી સાંજે પના સમયમાં અને નોન એગ્રી વેપારમાં સવારે ૧૦ થી રાત્રીના ૧૧.પપ કલાક સુધી વેપારો થઇ રહ્યાં છે. તમામ એક્સચેન્જોમાં વાયદાના વેપાર બંધ રહેશે આનો અમલ પહેલી એપ્રિલ ૨૦૧૪થી લાગુ પડશે.