• Gujarati News
  • બલ્બને તારથી દીવાલ પર બનાવો સુંદર વિઝ્યુઅલ

બલ્બને તારથી દીવાલ પર બનાવો સુંદર વિઝ્યુઅલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લગ પોઇન્ટ કોઇ એક જગ્યાએ અને બલ્બ કોઇ બીજી જગ્યાએ હોવાના કારણે હંમેશા બલ્બનો વાયર અડચણ બની જાય છે. તેનાથી રૂમનો લુક બગડવા માંડે છે. પણ હવે થોડા સ્મા‌ર્ટ બનો. બલ્બ હોલ્ડરની દીવાલ ઉપર લાંબો જ રહેવા દો અને તેને એક પેટર્નમાં સેટ કરો. જેમ કે દીવાલથી ટાવર અને બિલ્ડિંગ બનાવી શકાય છે. પોતાના ઇન્ટરેસ્ટ સિવાય કોઇ અન્ય પેટર્ન પણ બનાવી શકાય છે. તેનાથી દીવાલને વિઝ્યુઅલ ઇફેક્ટ મળશે.