• Gujarati News
  • ધોરણ ૧૨માં ૧૧૨ વિદ્યાર્થી ગેરહાજરૃચ્ ’સુરત આજે એસએસસી ધોરણ ૧૨ સાયન્સ અને કોમ‌ર્સમાં પરીક્ષામા

ધોરણ-૧૨માં ૧૧૨ વિદ્યાર્થી ગેરહાજરૃચ્/’સુરત આજે એસએસસી ધોરણ-૧૨ સાયન્સ અને કોમ‌ર્સમાં પરીક્ષામાં ગેપ હતો જ્યારે સામાન્ય પ્રવાહની બે સ્ટ્રીમમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં પણ પેપર સરળ રહ્યા હતા. આજે ઇતિહાસમાં ૨૧૮૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે પપ વિદ્યાર્થી ગેરહાજર હતા. તત્વજ્ઞાનમાં ૪૦પ૨ વિદ્યાર્થી હાજર હતા અને પ૭ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આજે બારડોલીના ગોરસંભા ગામે એક વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાયો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત:

આજે એસએસસી ધોરણ-૧૨ સાયન્સ અને કોમ‌ર્સમાં પરીક્ષામાં ગેપ હતો જ્યારે સામાન્ય પ્રવાહની બે સ્ટ્રીમમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં પણ પેપર સરળ રહ્યા હતા. આજે ઇતિહાસમાં કુલ ૨૧૮૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે પપ વિદ્યાર્થી ગેરહાજર હતા. તત્વજ્ઞાનમાં ૪૦પ૨ વિદ્યાર્થી હાજર હતા અને પ૭ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આજે બારડોલીના ગોરસંભા ગામે એક વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાયો હતો.