• Gujarati News
  • જરને ઇન્ડ. ટ્રીબ્યુનલે દંડ ફટકાર્યોૃચ્ ’સુરત ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલે, હજીરાની એલ એન્ડ ટી કંપન

જરને ઇન્ડ. ટ્રીબ્યુનલે દંડ ફટકાર્યોૃચ્/’સુરત ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલે, હજીરાની એલ એન્ડ ટી કંપનીને રૂપિયા પ,૦૦૦નો દંડ કર્યો છે. એલએન્ડટીના કર્મચારી યુનિયનની હડતાળમાં દસ્તાવેજો રજૂ કરવામાં વિલંબ કરવા બદલ કો‌ર્ટે દંડ કર્યો હતો.એલ એન્ડ ટી કામદાર યુનિયનના પ્રમુખ અનિરુધ્ધ જલુએ કહ્યું હતું કે,ઇન્ડસ્ટ્રીઅલ કો‌ર્ટ કંપનીને કહ્યું હતું કે ૧૪ માર્ચ સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી દેજો પણ કંપનીના અધિકારીઓ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ જતા કો‌ર્ટે દંડ કર્યો હતો. કો‌ર્ટે હવે ૨૮ માર્ચની તારીખ આપી છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત

ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલે, હજીરાની એલ એન્ડ ટી કંપનીને રૂપિયા પ,૦૦૦નો દંડ કર્યો છે. એલએન્ડટીના કર્મચારી યુનિયનની હડતાળમાં દસ્તાવેજો રજૂ કરવામાં વિલંબ કરવા બદલ કો‌ર્ટે દંડ કર્યો હતો.એલ એન્ડ ટી કામદાર યુનિયનના પ્રમુખ અનિરુધ્ધ જલુએ કહ્યું હતું કે,ઇન્ડસ્ટ્રીઅલ કો‌ર્ટ કંપનીને કહ્યું હતું કે ૧૪ માર્ચ સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી દેજો પણ કંપનીના અધિકારીઓ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ જતા કો‌ર્ટે દંડ કર્યો હતો. કો‌ર્ટે હવે ૨૮ માર્ચની તારીખ આપી છે.