• Gujarati News
  • આયો રે, આયો ફાગણિયો આયો...

આયો રે, આયો ફાગણિયો આયો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમ તેમજ ભાઇચારાના ઉત્સવ હોળી સંગર્ભે રાજસ્થાન યુવા સંઘે ફાગોત્સવનું આયોજન ક્ર્યું છે. છેલ્લા ૨૪ વર્ષોથી આયોજીત આ ઉત્સવમાં લોક સાંસ્કૃતીક નૃત્ય તેમજ ગીતો રજુ કરવામાં આવે છે. તા. ૧૩મીથી પુણાગામ મહારાણા પ્રતાપ મેદાનમાં શરૂ થયેલ ફાગોત્સવ તા. ૧૬મી સુધી ચાલશે. તસવીર મનોજ તરૈયા