• Gujarati News
  • મતદાન પ્રક્રિયામાં ન જોતરાવાનું કર્મચારીઓને ભારે પડયું

મતદાન પ્રક્રિયામાં ન જોતરાવાનું કર્મચારીઓને ભારે પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાની ઇલેક્ટ્રોનીકસ મિડીયા અને પ્રીન્ટ મિડીયા પર વોચ રાખવા માટે માધ્યમ પ્રમાણિકરણ અને દેખરેખ સમિતિની ’રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા માહિ‌તી ખાતા નિયામક રહેશે. આ ઉપરાંત સ્ટેમ્પ ડયૂટી કલેકટર વિભાગ-૧, ઓલપાડ પ્રાંત , ક્ષેત્રીય પ્રસારણ અને માહિ‌તી પ્રસારણ વિભાગના મુખ્ય અધિકારીની આ સમિતિમાં નિમૂણક કરવામાં આવી છે. ઇન્ટરનેટ, કેબલ, ઇલેકટ્રોનીકસ મિડીયા, પ્રીન્ટ મિડીયામાં રાજકીય સમાચારો દ્વેષભાવનાથી કે પેઇડ સીસ્ટમથી પ્રસિદ્ધતો નથી થતાને તે માટે આ સમિતિ દ્વારા વોચ રાખવામાં આવશે. આ સમિતિએ રાજય સ્તરે બનેલી આ જ વડી સમિતિને રીપો‌ર્ટ આપવાનો રહેશે.