• Gujarati News
  • હજીરામાં દરિયા કિનારેથી લાશ મળી

હજીરામાં દરિયા કિનારેથી લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
હજીરા દરિયાના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ગુરૂવારે સવારે રાજગરીગા નજીક દરિયા કિનારા પાસે મેન્ગ્રુવની ઝાડીમાંથી એક અજાણ્યો યુવક ((ઉ.૪પ)) મળી આવ્યો હતો. પહેરવેશ પરથી તે મુસ્લીમ હોય તેવુ અનુમાન છે. પોલીસે તેની લાશને સિવિલમાં મોકલતા પીએમમાં આ લાશ ૮થી ૧૦ દિવસ જૂની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.