• Gujarati News
  • વૈષ્ણવજન રઘુપતિ રાઘવ રાજા રામ ગુંજી ઉઠયું

વૈષ્ણવજન-રઘુપતિ રાઘવ રાજા રામ ગુંજી ઉઠયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૨ માર્ચે ઐતિહાસિક દાંડીયાત્રા તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે મોટા વરાછા સ્થિત અબ્રામા રોડની શાળામાં બાળકોએ દાંડીયાત્રાની જેમ ગાંધીજી જે જે સ્થળોએ યાત્રા કરી હતી. તેમ કેમ્પસમાં નામ આપી દીધા હતા. ઉપરાંત છેલ્લા સ્થળે ગાંધીજીના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણવજન તો તેને કહીયે...સંગીત સાથે રજૂ કરાતા કેમ્પસ ગુંજી ઉઠયું હતું. તેમજ ૧૧ વ્રતો બાળકોને અનુસરવા જણાવાયું હતું.