• Gujarati News
  • ઘનશ્યામનગરમાં ગટરોની સફાઈ શરૂ, પણ ગંદકીના ઢગલા યથાવત્

ઘનશ્યામનગરમાં ગટરોની સફાઈ શરૂ, પણ ગંદકીના ઢગલા યથાવત્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
વરાછાની ૭૦૦થી વધારે મકાનોવાળી ઘનશ્યામનગર સોસાયટીમાં મંગળવારે અને બુધવાર દરમિયાન ગટરોની વોટર પ્રેશરથી સાફ સફાઇ કરાઇ હતી. આ માટે રોજ એક ટેન્કર પાણીનો વપરાશ થવા છતાં ચારેકોર ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહી છે. રોજ સવાર પડે અને મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જતા હોવાથી વાહનચાલકો તથા લોકોની હાલાકી વધી ગઈ છે.