((ઉમેરો))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પાવર બાઇક્સ છે ઇનડિમાન્ડ
પાવર બાઇક્સના બિઝનેસ સાથે જોડાયેલા સચીન બાવસ્કરએ કહ્યુ હતું કે સુપર બાઇક્સની ડેઇલી ડિમાન્ડ ન હોય, પણ શોખને કારણે રાઇડ્‌ર્સ પાવર બાઇક્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. છેલ્લા મહિ‌નાઓમાં બાઇક‌ર્સ ક્લબની એક્ટિવિટી વધવાથી સુરતમાં પાવર બાઇક્સ ઇનડિમાન્ડમાં છે અને નવી પાવર બાઇક્સ પણ સુરતમાં આવી રહી છે. સુરતમાં ક્લબ એક્ટિવિટીઝ વધારે હોવાને કારણે સુરતીઓ એકમેકનું જોઇને પાવર બાઇક્સ સિલેક્ટ કરે છે. સુરતના યંગસ્ટ‌ર્સને બાઇક્સ વધારે પસંદ પડે છે, બાઇકિંગ એ સુરતી યંગસ્ટ‌ર્સનું પેશન છે.