• Gujarati News
  • ભાઈની ચિરવિદાય વખતે જુહીને સાંત્વના

ભાઈની ચિરવિદાય વખતે જુહીને સાંત્વના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈમાં રવિવારે અભિનેત્રી જુહી ચાવલાના ભાઈ સંજીવ ચાવલાની અંતિમ વિધિમાં બોલિવૂડની સંખ્યાબંધ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. શાહરુખ ખાને પણ અહીં આવીને જુહીને સાંત્વના આપી હતી.