• Gujarati News
  • ડીજીવીસીએલ દ્વારા મહિ‌લા કર્મચારીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ ((((((((ન્યૂઝ ઇન બોક્સ))))))))))))

ડીજીવીસીએલ દ્વારા મહિ‌લા કર્મચારીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ ((((((((ન્યૂઝ ઇન બોક્સ))))))))))))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હઈજ દ્વારા મહિ‌લા જાગૃતિ કાર્યક્રમ
સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા આંતરરાષ્ટ્રીય મહિ‌લા દિવસની નિમિત્તે કંપનીની મહિ‌લા કર્મચારીઓ માટે એક નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન સામે જીવનભારતી સ્કૂલના રંગ ભવનમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. મંગળવારે સવારે ૧૧ વાગ્યે ડીજીવીસીએલની પ૦૦થી વધુ મહિ‌લા કર્મચારીઓ હાજર રહેશે. મુખ્ય વક્તા તરીકે મહિ‌લા એડવોકેટ પ્રીતિ જોશી ધ સેક્સુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્ક પ્લેસ એક્ટ ૨૦૧૩ પર વક્તવ્ય આપશે. અતિથી વિશેષ તરીકે નાયબ પો. કમિ. અર્ચના શિવહરે અને મહિ‌લા ઉદ્યોગ સાહસિક ડો. વંદના ભટ્ટાચાર્ય ખાસ હાજર રહેશે.