• Gujarati News
  • ૯૪.૩ ઝી ઊઝએ વધાર્યા એડવ‌ર્ટાઇઝમેન્ટના રેટ્સ

૯૪.૩ ઝી ઊઝએ વધાર્યા એડવ‌ર્ટાઇઝમેન્ટના રેટ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
૯૪.૩ માય એફએમએ પોતાની એડવ‌ર્ટાઇઝમેન્ટ રેટ્સમાં ૨પ પરસંટેજ વધારી દીધા છે. નવા રેટ્સ પહેલી માર્ચથી લાગુ થયા છે. માયએફએમ કન્ટીન્યુઅસ મ્યૂઝીક, આરજે અને કન્ટેન્ટ માટે નંબર-વન બન્યું છે. આ ઇવેન્ટ્રી ક્રન્ચને કારણે મેનેજમેન્ટે રેટ્સ વધારવાનો નિર્ણય લીધો છે. માયએફએમના સીઇઓ હરીશ ભાટિયા કહે છે કે, માયએફએમ માર્કેટને બરાબર ઓળખે છે. અમારું મ્યૂઝીક અને કન્ટેન્ટ લિસન‌ર્સની પસંદ પ્રમાણે છે. આ જ કારણ છે કે રિટેલ કિંગ, માયએફએમ પોતાના માર્કેટમાં અનડિસ્પ્યુટેડ નંબર વન છે. હરીશ ભાટિયાના જણાવ્યા અનુસાર માર્કેટ બહુ જ ઝડપથી ગ્રો થઇ રહ્યું છે. એડવ‌ર્ટાઇઝ‌ર્સ પણ સમજી ચૂક્યા છે કે, રેડિયો દ્વારા એ લોકોની વધારે નજીક પહોંચી શકશે. નવા એડ રેટ્સ ક્લાયન્ટ્સ અને લિસન‌ર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.