• Gujarati News
  • મિક્સરમાં છુપાવીને હથિયારની દાણચોરી

મિક્સરમાં છુપાવીને હથિયારની દાણચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિક્સરમાં છુપાવીને હથિયારની દાણચોરી
અમૃતસર : પાકિસ્તાનથી આવેલા સમજૌતા એક્સપ્રેસના છ મુસાફરો પાસેથી ૧૧ પિસ્તોલ અને ૨૨ કારતૂસ મળી આવી છે. મિક્સર જ્યૂસર કે અન્ય સામગ્રીમાં છુપાવીને આ શસ્ત્રો લાવવામાં આવ્યા હતા. તમામ મુસાફરો મુઝફ્ફરનગરના રમખાણ પ્રભાવિત વિસ્તારોના છે. વિસ્તારમાં થોડા સમય પહેલાં જ રમખાણો થયા હતા. પાકિસ્તાનમાં તેમના સંબંધીઓ રહે છે.