• Gujarati News
  • નેવિ. સેટેલાઇટનું લોન્ચિંગ ૩૧ માર્ચે

નેવિ. સેટેલાઇટનું લોન્ચિંગ ૩૧ માર્ચે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેવિ. સેટેલાઇટનું લોન્ચિંગ ૩૧ માર્ચે
ચેન્નાઇ : દેશના આધુનિક નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ ૧- બીને ૩૧ માર્ચના રોજ લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટને પીએસએલવી સી -૨૪ રોકેટની મદદથી છોડવામાં આવશે. સાત નેવિગેશન સેટેલાઇટની શ્રેણીનો આ દ્વિતીય સેટેલાઇટ છે. સમુદ્રી નેવિગેશન , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્હીકલ ટ્રેકિંગ વગેરેમાં તેથી મદદ મળશે.